Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

લાલપુરના મોટા ખડબા ગામે બળદગાડા પર વીજળી પડતા નારૂભાઇ અને બે બળદના મોત

આકાશી વીજળી પડતા નારૂભાઈ મેરૂજી નામના પુરુષ અને બે બળદનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટા ખડબા ગામ બળદ ગાડા ઉપર આકાશી વીજળી પડતા  નારૂભાઈ મેરૂજી નામના પુરુષ અને બે બળદનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયું છે

(12:45 am IST)