Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ધોરાજીમાં હીટ એન રન:એક કિશોરી નું મોત: મોટર કાર ઠોકર મારી ફરાર

પરિવાર નાં સદસય પ્રાઈવેટ હોસ્પિટલમાં ટિફીન દેવા નિકળેલ કિશોરીનું કરૂણમોત

ધોરાજી નાં જમનાવડ ગામ અને પીપળીયા ગામનાં રોડ પર પોતાનાં પરિવારના સદસયને  પ્રાઈવેટ હોસ્પિટલમાં ટિફીન દેવા નિકળેલ ત્યા મોટરસાયકલ પાછળ બેઠેલી 15 વર્ષીય કિશોરી હીટ એન રન બનાવમાં મૃત્યુ પામેલ છે મોટર કાર ઠોકર મારી નાશી છુટેલ છે
મૃતક કિશોરી નો મૃતદેહ ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે ઉપરોક્ત બનાવવાની ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા એ તપાસ હાથ ધરી છે

(9:46 pm IST)