Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રાણાવાવ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ દ્વારા સન્માન

પોરબંદરઃ રાણાવાવ બ્રહ્મ સમાજનું ગૌરવ બીપીનભાઈ જોશી સમસ્ત વિશ્વના કલ્યાણ માટે છેલ્લા છ મહિનાથી એમના નિવાસ્થાને અનુષ્ઠાન કરી રહ્યા છે. રાણાવાવ સમસ્ત બ્રહ્મ સમાજ ના મહિલા પાંખના બહેનોને થતા રાણાવાવ સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખના પ્રમુખ નિકીતાબેન ટેવાણીની સાથે મહામંત્રી ભારતીબેન જાની. ઉપપ્રમુખ કૈલાસબેન રાવલ. તથા રતનબેન છેલાવડા, હીનાબેન ધરદેવ, કોકીલાબેન જાની, પ્રફુલાબેન મહેતા, ચંદ્રિકાબેન દવે,ભાવનાબેન બાપોદર, મનિષાબેન જોશી, વગેરે બહેનો બીપીનભાઈ જોષીના ઘરે જઈ એમને શાલ ઓઢાડીઙ્ગ તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરેલ. તે તસ્વીર.

(11:44 am IST)
  • જમ્મુ-કાશ્મીરઃ જૈશના બે આતંકીની ધરપકડઃ ભારે માત્રામાં શસ્ત્રો અને દારૂગોળો જપ્ત : જમ્મુ-કાશ્મીરના કુપાવાડા પોલીસે જૈશ-એ મોહમદ સંગઠનના બે ત્રાસવાદીઓની ધરપકડ કરી છે તેમની પાસેથી ભારે માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટક જપ્ત કરવામાં આવ્યા છે અને રોકડ પણ જપ્ત કરવામાં આવી છે access_time 3:52 pm IST

  • વિમાના પ્રિમીયમ ઉપર હાલનો ૧૮% જીએસટી દર ઘટાડીને ૫ ટકા કરવા માટે આઈઆરડીએઆઈ એ નાણામંત્રી નિર્મલા સીતારમનનો સંપર્ક સાધ્‍યો છે : કોરોના મહામારીમાં જીએસટી દર ઘટાડવાથી વિમા ક્ષેત્રને નવુ જોમ મળશે access_time 5:56 pm IST

  • ક્રિકેટ જગતમાં મોટો ખળભળાટ : સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને વિખેરી નખાયું : ત્યાંની સ્થાનિક ઓલમ્પિક બોડીને ક્રિકેટ બોર્ડને વિખેરી નાખીને પોતાના હસ્તક લીધું :સાઉથ આફ્રિકા આંતર રાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર થઇ શકે access_time 12:52 am IST