Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

પોરબંદરમાં કોરોનાથી વધુ એક મોત : કોરોના પોઝિટિવના નવા ૧૩ કેસ

પોરબંદર : કરોના શંકાસ્પદ ૯૭ કેસ ના સેમ્પલ લીધા હતા જેમાં ૧૩ કેસ કોરોના પોઝિટીવ ના આવ્યા હતા. એક દર્દીનું કોરોનાની સારવારમાં મૃત્યુ થયું હતું. ગઈકાલે એક પુરૂષના મોત બાદ આજે કોરોનાથી વધુ એક પુરૂષ દર્દીનું થયેલ છે. કોરોના પોઝિટીવ  ૧૩ કેસ મિલપરા, રાજીવનગર, નવા કુંભારવાડા, જીરાબાગ, ગંજીવાડા, છાયા તથા રાણાવાવ માંથી આવેલ છે.

(7:15 pm IST)
  • વિમાના પ્રિમીયમ ઉપર હાલનો ૧૮% જીએસટી દર ઘટાડીને ૫ ટકા કરવા માટે આઈઆરડીએઆઈ એ નાણામંત્રી નિર્મલા સીતારમનનો સંપર્ક સાધ્‍યો છે : કોરોના મહામારીમાં જીએસટી દર ઘટાડવાથી વિમા ક્ષેત્રને નવુ જોમ મળશે access_time 5:56 pm IST

  • આજે બપોરે સેન્‍સેકસ ૬૪૬ પોઈન્‍ટના ઉછાળા સાથે ૩૮,૮૪૦ ઉપર બંધ રહેલ : નીફટીમાં ૧૭૧ પોઈન્‍ટનો મોટો ઉછાળો આવ્‍યો હતો અને ૧૧,૪૪૯ એ બંધ રહ્યો છે : સોનાનો ભાવ ૫૧,૨૨૬ હતો જયારે ચાંદીનો ભાવ ૬૫,૫૭૯ રહ્યાનું સી.કે. ફાયનાન્‍શીયલ્‍સે જણાવ્‍યુ છે access_time 5:54 pm IST

  • સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ( CAA ) વિરુધ્ધ દેખાવો દરમિયાન મેંગ્લોરમાં હિંસા આચરવાના આરોપી 21 લોકોને મુક્ત કરી દેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : આ લોકો તોફાનોમાં શામેલ હોવાનું પુરવાર થતું નથી access_time 8:09 pm IST