Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

દામનગરમાં વિરજીભાઇની અધ્યક્ષતામાં ખાટલા બેઠક

દામનગર : ધારાસભ્યશ્રી વિરજીભાઈ ઠુંમર, જીતુભાઇ વાળા સહિત ના અગ્રણી ઓ ની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા પંચાયત આંબરડી તાલુકો લાઠી ખાટલા મીટીંગ કાર્યકર્તાઓને તમામ ગામના મુખ્ય આગેવાનો સહિત એક મહત્વની બેઠક મળી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમર, લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જીતુભાઈ વાળા, તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ્ય વિસ્તારના સરપંચ શ્રી ની વિશાળ ઉપસ્થિત ખાટલા બેઠક મળી હતી તે તસ્વીર.

(11:33 am IST)