Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જુનાગઢઃ તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન

જુનાગઢઃ તાજેતરમાં નોબલ હાઇસ્કુલ ખાતે સન્માન સમારોહ યોજાયેલ જેમાં બોર્ડ ટોપટેનમાં નોબલ હાઇસ્કુલના ત્રણ વિદ્યાર્થીઓ તથા એ-૧ ગ્રેડ મેળવનાર છ વિદ્યાર્થીઓ અને ધોરણ-૧રના પ્રમુખ ત્રણ એમ કુલ ૯ વિદ્યાર્થીઓના સિલ્વર મેડલ, શિલ્ડ તથા પ્રમાણપત્ર અને ૮૦% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવા શાળા સંચાલક શ્રી કે.ડી.પંડયા, સહસંચાલક ખ્યાતિબેન એસ. પંડયા, પ્રિન્સીપાલ રેખાબેન ઓડેદરા, શાળાના શિક્ષકો તથા વાલી દ્રશ્યમાન થાય છે.(

(12:49 pm IST)