Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જામનગર મતદાર યાદી સુધારણા કાર્યક્રમ

જામનગરઃ વેબેકસના માધ્યમ થકી કલેકટરના અધ્યક્ષસ્થાને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે પત્રકાર પરિષદ યોજાઇ હતી. આ પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકરે જામનગરના મતદારોને રર નવેમ્બર, ર૯ નવેમ્બર, ૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રવિવારના રોજ નજીકની શાળા અને બુથ પર ફોર્મ ભરવા, યાદીમાં નામ સુધારવા, હાલના મત વિસ્તારમાં ફેરફાર થવા વગેરેના ફોર્મ બાબતની કામગીરી માટે બીએલઓ દ્વારા ફોર્મ સ્વીકારવામાં સેવા સદન-૪, પ્રથમ માળ રૂમ નં. ૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. ૦ર૮૮-રપ૭૧પ૬પ પર તાત્કાલિક પહોંચાડવા જણાવવામાં આવે છે.

(12:56 pm IST)