Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 17 પોઝિટિવ નોંધાયા : વધુ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 8 કેસ,માંગરોળમાં 4 કેસ,કેશોદમાં 3 કેસ,ભેસાણ અને માણાવદરમાં -1 1 કેસ નોંધાયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 17 પોઝિટિવ  નોંધાયા છે જયારે 2છેલ્લા 4 કલાકમાં વધુ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે આજે જૂનાગઢ સિટીમાં 8 કેસ,માંગરોળમાં 4 કેસ,કેશોદમાં 3 કેસ,ભેસાણ અને માણાવદરમાં -1 1 કેસ  નોંધાયો છે

(10:15 pm IST)