Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મોરબી જિલ્લા ભાજપ દ્વારા પેજ સમિતિ માટે ટંકારા તાલુકાનો પ્રવાસ

ટંકારાઃ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મહામંત્રી જયરાજસિંહ જાડેજા પરભુભાઈ પનારા વગેરે લોકો ટંકારા તાલુકાના પ્રવાસે જેમાં ટંકારા તાલુકાની ત્રણેય જિલ્લા પંચાયત સીટમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રમુખ કિરીટભાઈ અંદર પા ભવનભાઈ ભાગ્યા પ્રભુભાઈ કામરીયા હરેશભાઈ ઘોડાસરા દિનેશભાઈ વાદરીયા મહામંત્રી રૂપસિંહ ઝાલા સંજયભાઈ ભાગ્યા કાનાભાઈ ત્રિવેદી રસિકભાઈ દુબરીયા જોડાયા હતા. (તસ્વીર-અહેવાલ : ભાવિન સેજપાલ -ટંકારા)

(12:11 pm IST)