Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

જામકંડોરણા ખાતે ઇફકો દ્વારાં જરૂરીયાત મંદ લોકોને ધાબળા વિતરણ કરાયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જામકંડોરણા ખાતે હાલની કોરોના મહામારીના સમયે શિયાળાની ઠંડીમા ગરીબ આથીક રીતે નબળા જરૂરીયાત મંદ લોકોને ઈન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો.ઓપ.લી દ્વારાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા,ગોવીદ ભાઈ રાણપરીયા ,કાનજી ભાઈ પરમાર, ચદૂભા ચોહાણ સહિત ના અગણી ઓ ના હસ્તે ધાબળા વિતરણ કરાયા હતા મોટી સંખ્યામાં જરરીયાત મંદ લોકો ને ધાબળા વિના મૂલ્યે વિતરણ કરાયા હતા.

(7:20 pm IST)