Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

માળીયા હાટીનાના સમઢિયાળા ગામ મુકામે નલ સે જલ વાસ્મો યોજનાનું સાસંદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા લોકાર્પણ

જુનાગઢ: આજ રોજ માળીયા હાટીનાના સમઢિયાળા ગામ મુકામે નલ સે જલ વાસ્મો યોજનાનું જુનાગઢ ગીર સોમનાથ જીલ્લા નાં લોકપ્રિય યુવા સાસંદ રાજેશભાઇ ચુડાસમા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તકે સમઢિયાળા ગામ નાં સરપંચ  નરેશભાઇ દેવાભાઈ રાઠોડ માજી સરપંચ રામભાઇ ભુદાભાઇ રાઠોડ જુનાગઢ જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ પ્રકાશભાઇ રાઠોડ તાલુકા પંચાયત નાં સદસ્ય ભરતભાઇ ચુડાસમા ખેરા સરપંચ કરશનભાઇ વાસણ, રામદેભાઈ  કમલેશભાઈ  વગેરે આગેવાનો તેમજ ગામ નાં તમામ મીત્રો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:17 pm IST)