Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મુળીના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળકયા

 વઢવાણ : મુળી તાલુકાના ખંપાળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ હિના વાઘેલા અન્‍ડર-૧૭ ઉંચી કુદમાં પ્રથમ, રાધિકા વસેવલીયા અન્‍ડર-૧૭ લંડી ફાળ કુદમાં બીજો અને વનિતા બાવળીયા અન્‍ડર-૧૪ ઊંચી કુદમાં બીજો નંબર તથા રાણીપાટના નાળિયેરી ગામની પુજા બારૈયા પ૦ મી દોડમાં પ્રથમ અને ઉ.પ્રા. શાળા-૩ ના મિતાજસિંહ રાઠોડ પ૦મી દોડમાં પ્રથમ પૃથ્‍વી રાજખરગીયા ગોળા ફ્રેકમાં બીજા તેમજ ટીડાણા સ્‍માર્ટ શાળાના શૌર્યરાજસિંહ જેતાવત અન્‍ડર-૧૧ બોર્ડ જંપમાં પ્રથમ તથા ઇન લાઇન સ્‍કેટીંગમાં બીજો નંબર ખેલ મહાકુંભમાં મેળવી રાજયકક્ષાએ ભાગ લેશે. (તસ્‍વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(11:14 am IST)