Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

હળવદ તાલુકા પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદન

 હળવદ : ગ્રામ પંચાયતોના ઇ-ગ્રામ કમ્‍પ્‍યુટર ઓપરેટરોએ પડતર પ્રશ્નો ઉકેલવા તથા કમિશન પ્રથા બંધ કરી ફિકસ વેતનમાં નિમણુંક કરવા સહિતની માગણીઓનું આવેદન વીસીઇ મંડળે તાલુકા વિકાસ અધિકારીને આપ્‍યું હતું. (તસ્‍વીર - અહેવાલ : હરીશ રબારી-હળવદ)

(11:16 am IST)