Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ભાદર ડેમમાં પાણી ઓછુ થવા લાગ્‍યુ

ગોંડલ : ભાદર ડેમ સુકાઇ રહ્યો છે. જો કે પંદર દિવસમાં વરસાદ આવશે તેવી સંભાવના છે. ભાદરની સપાટી ૩૪ ફુટ ઉપરની છે જે હાલમાં ર૦ ફુટ છે જેને કારણે રાજકોટ, જેતપુર, અમરનગર, ખોડલધામ સહિતને પાણી મળશે જે નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

 

(10:54 am IST)