Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

વલસાડ-કપરાડામાં પવન-ગાજવીજ સાથે મેઘરાજા તૂટી પડયા : અન્‍ડરબ્રિજમાં પાણી ભરાયા : વિજળી ડુલ

રાજકોટ : મોડી રાતે મેઘરાજાની વીજળીના કડાકા ભડાકા સાથે ધમાકેદાર એન્‍ટ્રી વલસાડ અને કપરાડામાં પવન અને ગાજવીજ સાથે પડેલ વરસાદએ શહેરના બંને અન્‍ડર પાસમાં પાણી ભરી દીધા હતા તો શહેર અલગ અલગ વિસ્‍તારોમાં રસ્‍તા પર પાણી ભરાયા હતા તો વીજળી પણ કેટલાક વિસ્‍તારોમાં ડુલ થઇ હતી . (કાર્તિક બાવીશી દ્વારા)

(11:24 am IST)