Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જસદણમાં જાંબુના ભાવ આસમાને

જસદણઃ લોકો મોંઘવારીથી ત્રાસી ગયા છે ત્‍યારે ડાયાબિટીસમાં અકસીર ઔષધ જાંબુના ભાવ આસમાને પહોંચ્‍યા છે.સીઝનમાં મોડા જાંબુ આવ્‍યા છતા પણ કિલોના બસ્‍સો રૂપિયા ભાવ છે. વેપારી પ્રવીણભાઇ ચોવસીયાના કહેવા મુજબ ભાવ વધુ હોવાથી લેનારની સંખ્‍યા ઓછી છે. વધુ માલની આવક થશે તો ભાવ ચોકકસ ઘટશે. (તસ્‍વીર- અહેવાલઃહુસાનુદ્‌ીન કપાસી જસદણ)

(12:20 pm IST)