Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જૂનાગઢ ઉપલાદાતારે ભાવિકોની ભીડ

 જૂનાગઢ : કોમી ઍકતાના પ્રતિક ઍવા ઉપલા દાતારની જગ્યા ખાતે આજે વહેલી સવારથી દાતારબાપુના દર્શનાથે ભાવિકો ઉમટી પડ્યા હતા ત્યારે મહંત પૂ.ભીમબાપુ દ્વારા ભાવિકો માટે કેરીનો રસ, પુરી, બટેટાનું શાક, દાળભાત સહિત ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી હતી. ઉપરોકત તસ્વીરમાં પૂ.ભીમબાપુ તથા પ્રસાદ લેતા ભાવિકો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જાષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

 

(1:42 pm IST)