Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

દિવમાં અમિતભાઇ શાહનું પ્રફુલભાઇ પટેલ સહિતના દ્વારા સ્‍વાગત

દિવ કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું આજે દિવ ખાતે સ્‍વાગત થયું હતું. જ્‍યાં તેઓનું પ્રફુલભાઇ પટેલ તથા તંત્રના અધિકારીઓ તથા ભાજપના આગેવાનોએ આવકાર્યા હતા.(તસ્‍વીર : શકીલ કાસમાણી,દિવ)

 

(3:33 pm IST)