Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

જૂનાગઢમા ૧ અને વિસાવદરમાં પોણો ઇંચ વરસાદ માળીયાહાટીના અને ભેસાણમાં ઝાપટાં

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧ જૂનાગઢમા ૧ અને  વિસાવદરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે આ વરસાદ માળીયાહાટીના અને ભેસાણમાં ઝાપટાં રૂપે વરસ્યો હતો બપોરના ધટાટોપ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ શરૂ થયો હતો થોડીવારમાં એકાદ ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું ચોમાસાની સીઝનનો પ્રથમ ૧ ઈંચ વરસાદ વરસતા જૂનાગઢવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા બાળકો વરસાદમા નાહવા નીકળી પડ્યા હતા

(5:06 pm IST)