Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મોટા ઝીંઝુડામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી

રાજકોટઃ વિશ્વ સિંહ દિવસ અંતર્ગત મોટા ઝીંઝુડા ગામની શ્રી શિવકુમારી વિદ્યાલયમાં બાળકોની વકતૃત્‍વ સ્‍પર્ધા, નિબંધ સ્‍પર્ધા તથા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું તથા સિંહને બચવાનો સંકલ્‍પ પણ લેવામાં આવ્‍યો હતો. રવિભાઈ જોષીની યાદી જણાવે છે.

(10:57 am IST)