Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગોંડલમાં ગોર્વધન પર્વત હિંડોળા દર્શન

 ગોંડલ : કચ્‍છી ભાટિયા હવેલી વડાલી શેરીમાં શ્રી ગોર્વધન પર્વતના હિંડોળા દર્શન યોજાયા હતા. સૌપ્રથમવાર શ્રી ગોર્વધન પર્વત હિંડોળા દર્શન આબેહુબ વ્રજ દર્શન અલૌકિક રીતે ટ્રસ્‍ટી ટી.કે.વૈદ અને હીરૂભાઇ દ્વારા તૈયારી કરવામાં આવેલ છે. તેમ કિશોરભાઇ સોમૈયાની યાદીમાં જણાવેલ છે.(તસ્‍વીર-અહેવાલ : અશોક જોષી ગોંડલ)

(12:36 pm IST)