Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

જૂનાગઢ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ડીવાયએસપી જાડેજાનું સન્માન

જૂનાગઢ : લોકપ્રિય અને ફરજ નિષ્ઠ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને ૫૫માં જન્મ દિવસ નિમિત્તે તેમની કચેરીએ જઇ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પુર્વ પ્રમુખ છેલભાઇ જોષી, હાસ્ય કલાકાર વિજય રાવલ, નિવૃત ડીવાયએસપી એસજી રાવલ તથા શૈલેષ પંડ્યા સહિતનાએ  પ્રદિપસિંહ જાડેજાને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.(અહેવાલ : મુકેશ વાઘેલા, તસ્વીર : વિનુ જોષી જૂનાગઢ)(

(12:50 pm IST)