Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે ગેસ કનેકશન

 પ્રભાસપાટણ : વેરાવળ તાલુકાના નાવદ્રા ગામે પાંચા ભાઇ વાળા ઉપ પ્રમુખ વેરાવળ તાલુકા પંચાયત વિ, યૂ,બામાણિયા, કાળા ભાઇ મેર સરપંચ, અલ્પેશ બામાણિયાઉપ પ્રમુખશ્રી અનુસૂચિત જાતિમોરચો વેરાવળ તાલુકો, પ્રવીણ વાળા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં ૮૦ લાભાર્થીઓને ઞેસઙ્ગ કનેકશન આપવામાં આવ્યા હતા તેમાં મુખ્ય મહેમાન બચુ ભાઇ વાજા પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ગીર સોમનાથ, હરદાશ ભાઇ સોલંકી પ્રમુખશ્રી તાલુકા ભાજપ વેરાવળ, પ્રવીણભાઇ આમહેડા મંત્રી જીલ્લા ભાજપ ગીર સોમનાથ,રમેશભાઈ કેશવાલા પૂર્વ પ્રમુખશ્રી, વેરાવળ તાલુકા ભાજપ ,ગોવિંદભાઇ મેર મહામંત્રી વેરાવળ તાલુકા ભાજપ, રાજસી ભાઇ રાઠોડ સદસ્યશ્રીઙ્ગ તાલુકા પંચાયત વેરાવળઙ્ગ ,જેશા ભાઇ બારડ સરપંચ શ્રી પંડવા ,કાળા ભાઇ મેર સરપંચ નાવદ્રા, કાળા ભાઇ પાતળ સરપંચ કોડીદ્રા, નાવદ્રા મુસ્લિમસમાજ ના પ્રમુખ ઇબ્રાહિમ ભાઇચૌહાણ, કસરા ચૌહાણ ,જેન્તી ભાઇ પાતળતપોવાન વિદ્યા મંદીર નાવદ્રા ,બોદ્યા ભાઇ પાતળ , ગોવિંદભાઇ ભરડા પટેલ નાવદ્રાઙ્ગ ઙ્ગકોળી સમાજઙ્ગ ,રામ ભાઇ નાઘેરા પુર્વ સરપંચ મીઠાપુર, દિલીપભાઈ ડોડીયા ઉપ સરપંચ મીઠાપુર, પરબતભાઇ સોલંકી, ઉપ પ્રમુખ યુવા ભાજપ વેરાવળ ગોવિદ ભાઇ વાજાઙ્ગ ,રાજેશ ભાઇ સોલંકી ,ગોવિંદ ભાઇ લખમણ ભાઇ ભરડા ,બાબુભાઇ વાજા, કાના ભાઇ સોલંકીઙ્ગ ,જેશા ભાઈ વાજા ,વીજય ભાઇ બામાણિયા, દિપક ભાઇ મેર ,તેમજ ગ્રામ જનો હાજર રહેલા તમામ લોકો ને માનસિહ ભાઇ પરમાર , બચુ ભાઈ વાજા પ્રવીણ ભાઇ આમહેડા ,હરદાશ ભાઇ સોલંકીદ્વારા સરકાર ની યોજનાઓ નીઙ્ગ વિગત વારઙ્ગ માહિતી આપેલ.  સંચાલનઙ્ગ પ્રવીણભાઇ વાળા એ કરેલ તેમજ સ્વાગત પ્રવચન પાંચા ભાઇ વાળા ,દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ કાળા ભાઇ મેર દ્વારા કરવામાં આવી.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(10:53 am IST)