Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સાવરકુંડલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માજીની મુલાકાતે મુસ્લિમ ધારાસભ્ય શેખ અને ખેડાવાળા

 સાવરકુંડલાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રઘુ શર્માજીની શુભેચ્છા મુલાકાત લેતા ગ્યાસુદિનભાઇ શેખ અને ઇમરાનભાઇ ખેડાવાળા ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રભારી બની પ્રથમ વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પધારેલા રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુશર્માજીની શુભેચ્છા મુલાકાતે ગુજરાતના લડાયક અને ગરીબો પ્રાણ પ્રશ્નો માટે વિધાનસભા ગજવતા ધારાસભ્ય ગ્યાસુદિનભાઇ શેખ અને યુવાન ધારાસભ્ય ઇમરાનભાઇ ખેડાવાળાએ લીધી હતી. (તસ્વીર-અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:05 pm IST)