Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભૂપેન્દ્રભાઇ પટેલની મુલાકાતે વિશ્વ પાટીદાર મીડિયા સમિતિ

જામનગર : ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશ્વ પાટીદાર મીડિયા સમિતિના અગ્રણીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અકિલાના ફોટો જર્નાલિસ્ટ અને ન્યૂઝ-૧૮ના પત્રકાર કિંજલ કારસરીયા પણ પાટીદાર પત્રકારો સાથે જોડાયા હતા. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:08 pm IST)