Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

મોરબીના વીશીપરામ જાહેરમાં જુગાર રમતા ૨ ઝડપાયા

રોકડ રૂ.૧૯૦૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી

મોરબીના વીશીપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરામાં જાહેરમાં જુગાર રમતા કનકકુમાર હીરાલાલ પેઠાણી અને મૂળરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલાને રોકડ રૂ.૧૯૦૦ સાથે મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી  છે

(9:49 pm IST)