Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો :વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.39.905 સેમ્પલ લેવાયા છે

(6:08 pm IST)