Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બોટાદમાં સતત બીજા દિવસે વરસાદ : પાળીયાદ રોડ, ગઢડા રોડ, ટાવર રોડ, અને તુરખા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ

સાંજના સમયે વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડયો: વાતાવરણમાં ઠંકડ પ્રસરી

બોટાદ શહેરમાં સતત બીજા દિવસે વરસાદ નોંધાયો છે. સાંજના સમયે વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડયો છે. જેમાં પાળીયાદ રોડ,ગઢડા રોડ,ટાવર રોડ,તુરખા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.વરસાદી માહોલને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

(10:32 pm IST)