Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

પોરબંદરમાં ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

વરસાદનું આગમન થતા ધરતીપુત્રોની મુરઝાતી મોલાતને જીવત દાન મળ્યું

પોરબંદરમાં પણ ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદનું આગમન થતા ધરતીપુત્રોની મુરઝાતી મોલાતને જીવત દાન મળ્યું હતુ. વરસાદી માહોલથી પોરબંદરના બજારમાં વાહનોની ગતિ ધીમી પડી ગઇ હતી. આ તરફ પોરબંદર રાણાવાવ શહેરમાં પણ વરસાદી માહોલ છવયો હતો

(12:55 am IST)