Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

એક હતી આલીશાન હોટલ....

જામનગરઃ જામનગર ખંભાળિયા હાઇવે ઉપર મોટી ખાવડી નજીક આવેલી હોટલ એલેન્‍ટો માં રક્ષાબંધનની રાત્રીએ ભીષણ આગ લાગી હતી જેને લઈને હોટલ બળીને ભસ્‍મીભૂત થઈ ગઈ છે. અહીં પ્રસ્‍તુત તસવીરમાં હોટલ એલેન્‍ટોનો આગજની પહેલાનો વૈભવ અને રક્ષાબંધનની રાત્રીએ આગમાં ખાખ થયેલ એ જ હોટલની ભયાનકતા વર્ણવતી તસવીર નજરે પડે છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(11:09 am IST)