Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ધ્રોલમાં હર ઘર તિરંગા

ધ્રોલઃ ભારતભરમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવઅ ભિયાન અંતર્ગત હરઘર ત્રિરંગા, ઘર ઘર ત્રિરંગા, કાર્યક્રમના ભાગરૃપે શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના એન.એસ.એસ.યુનીટના સ્વયંસેવકો  દ્વારા ત્રિરંગા ધ્વજનીતેમજ હર ઘર ત્રિરંગાની શબ્દાકૃતિ રજુ કરવામાં આવેલ. અને રાષ્ટ્રભકિતના આ કાર્યક્રમમાં તેઓે યોગદાન આપેલ.

(12:03 pm IST)