Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભાવનગરના ભરતનગર ખાતે શહેરનો સૌથી ઉંચો અને મોટો તિરંગો

ભાવનગર : સરદાર યુવા મંડળ દ્વારા શહેરના ભરતનગર ખાતેના મંડળના કાર્યાલય ખાતે શહેરમાં સૌથી ઉંચો અને મોટો રાષ્ટ્ર ધ્વજ આજે ફરકાવવા આવ્યો. આ સાથે આઝાદીની લડતના લડવૈયાઓની તસવીરો મુકવામાં આવી છે. જે ભરતનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.(તસ્વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી)

(4:09 pm IST)