Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પ્રભાસ પાટણની આજોઠા કન્યા શાળામાં વિવિધ સ્પર્ધાઓ

 પ્રભાસ પાટણ : શ્રી આજોઠા કન્યા શાળામાં વિશ્વ સિંહ દિવસ અને રક્ષાબંધનની ઉજવણી અંતર્ગત ચિત્ર સ્પર્ધા, રાખી મેકીંગ સ્પર્ધા, સિંહસંરક્ષણ પ્રભાત ફેરી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શાળાના ધોરણ ૧ થી ૮ના બાળકોએ ેભાગ લીધો અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા અને શાળા પરિવારે બધા બાળકોને શુભેચ્છાઓ પાઠવી.(તસ્વીર-અહેવાલ : દેવાભાઈ રાઠોડ પ્રભાસ પાટણ)(

(12:59 pm IST)