Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ગોંડલમાં હિન્દુ યુવાનો દ્વારા સબિલ

ગોંડલ : ડો. બાબાસાહેબ ઉત્સવ સમિતિ દ્વારા ગોંડલમાં પ્રથમ વખત સાવનભાઈ પરમાર એડવોકેટ તથા મહેન્દ્રભાઈ સોલંકીની આગેવાની હેઠળ મેઘવાળ સમાજને સાથે રાખી મોહરમના તહેવાર નિમિતે સબીલનું આયોજન કરી. હિન્દુ મુસ્લિમ એકતા તથા ભાઈચારાના દર્શન કરાવવામાં આવ્યા હતાં.

(1:13 pm IST)