Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પરેશ ધાનાણીને રાખડી બાંધતા નાનાબેન નીલાબેન

અમરેલી : વિધાનસભા વિરોધપક્ષના પુર્વ નેતા પરેશભાઇ ધાનાણીએ અમરેલી ખાતે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરી હતી. તેઓના નાના બહેન નીલાબેનએ બંને ભાઇઓએ રાખડી બાંધી હતી.

(1:23 pm IST)