Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

મોરબી : ૧૦૮ ઇમરજન્સી વાનની રંગોળી

મોરબી : દિપાવલીની ઉજવણીમાં ૧૦૮ ટીમ પણ જોડાયું છે આમરણ ૧૦૮ લોકેશનની ટીમે પણ રંગોળી બનાવી હતી આમરણ ૧૦૮ લોકેશનના પાઈલોટ રવિરાજસિંહ જાડેજા, ઇએમટી નમીષાબેન પટેલ દ્વારા દિવાળી તહેવારમાં ૧૦૮ ઈમરજન્સી વાનની રંગોળી બનાવી હતી તે તસ્વીર. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:34 am IST)