Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

કૌશિકભાઇની ભાજપ પ્રમુખ તરીકેની વરણીની ઉજવણી કરતા અમરેલી જેશિંગપરાના યુવાનો

અમરેલીઃ જિલ્લાનું પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી નામ વેકરીયા. કૌશિકભાઈ ની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી થતાં અમરેલી જિલ્લામાં આનંદ ઉત્સવ ઉજવાય રહ્યો છે.  ધારી વિધાનસભા માં જે.વી. કાકડીયાના વિજય તેમજ કૌશિકભાઈ વેકરીયાની જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વર્ણી થતા જેશીંગપરા ભાજપ પરિવાર દ્વારા વધામણાં કરવામાં આવ્યા જેમાં સંદીપ માંગરોળિયા. એ.વી.આકોલીયાં,સંજય પોકળ,ઘેલાભાઈ ધાનાણી,ધર્મેશ અજાણી,મેહુલ પોકળ,હર્ષદભાઈ જોગાણી,મોહન કાલેણાં,ગિરીશ ત્રાપસિયા,ભવદીપ સાવલિયા,હરેશ જોગાણી,જલુંભાઈ,હિંમત ચૌહાણ,નિકુંજ ઊંધાડ,વિઠ્ઠલભાઇ સાવલિયા,રાજેશ મોંણપરા,સની માલવીયા,દાઉ ધાનાણી,શરદ બોરડ સહિત યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

(11:37 am IST)