Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ભાણવડમાં અઢી લાખની લુંટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયાઃ  ભાણવડ અઢીલાખની લુુંટ થતા સનસનાટી મચી ગઇ છે.

સણખલા ગામના વૃદ્ધ ભાણવડની બેંકમાંથી રૂપિયા લઇને જતા હતા ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. ભાણવડ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ લઇ બે શકમંદની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

(3:18 pm IST)