Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગોંડલમાં કોરોના મહામારી સામે જાગૃતિવાળી પતંગો

 ગોંડલ : ગોંડલમાં ગુંદાળા રોડ આવેલી બ્રહ્માણી પતંગમાં સને ૨૦૨૧ને આવકારવામાં મકરસંક્રાતિ પ્રસંગે પતંગમાં ૨૦૨૧ને માસ્ક પહેરીને કોરોના ઉડાડવા અને પ્રજાની સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવો સંકેત આપે છે. જે નજરે પડે છે. ( તસ્વીરઃ ભાવેશ ભોજાણી -ગોંડલ)

(10:08 am IST)