Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ખીરસરા : લોધિકા તાલુકા કોંગ્રેસની મિટીંગ યોજાઇ :

ખીરસરા : રાજકોટ જીલ્લા ના ચુંટણી પ્રભારી ચોટીલા ના ધારાસભ્ય રૂત્વિકભાઇ મકવાણા રાજકોટ ના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજયગુરુ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયા રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય સવજીભાઈ પરમાર મેધજીભાઇ સાકરીયા લોધીકા તાલુકા પંચાયત ના પૂર્વ સદસ્ય શૈલેષભાઈ ચિભડાપૂર્વ સદસ્ય રસિકભાઈ છાપરા પૂર્વ સદસ્ય સંજયભાઈ સોજીત્રા મેટોડા પૂર્વ સદસ્ય અજીતદાન ગઢવી નાધુપીપળીયા લોધીકા તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મયુરસિહ જાડેજા જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા સુરેશભાઈ બથવાર હરીપર પાળ સરપંચ મુન્નાભાઈ વિરડા જીણાભાઇ હરીપર પાળ ગોવિંદભાઈ પરમાર વિનુભાઈ ચોવટીયા લોધીકા તાલુકા ચૂંટણી પ્રભારી વિશાલભાઈ દોંગા સુરૂભા જાડેજા રાવકી સંરપંચ પદુભા જાડેજા પારડી ડી.પી.મકવાણા ભીખુભાઈ સાગઠીયા રાજુભાઈ સાગઠીયા મનોજભાઈ રાઠોડ હરીપર પાળ શ્યામભાઇ સોલંકી ખીરસરા વિજયસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા તેમજ જયદેવસિંહ જાડેજા રાતૈયા નરસીભાઇ પાભર વિનુભાઈ ચોવટીયા શિવાભાઈ સાપરીયા મોટાવડા ગોવિંદભાઈ પરમાર લોધીકા તાલુકા ના કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ નગરપીપળીના૧૦ યુવાનો દેવળાના ૮ આગેવાનો લોધીકા ના ૧ યુવાન ખીરસરા ના શ્યામભાઇ સોલંકી વિગેરે એ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાના હસ્તે કોંગ્રેસ નો ખેસ ધારણ કરેલ હતા.

(12:03 pm IST)