Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જેતપુરમાં પોલીસની ફૂટ માર્ચ

જેતપુર : ચુંટણી જાહેર સમિતિ સાથે જ તંત્રની કામગીરી વધી જતી હોય છે. જેમાં સ્‍થાનિક પોલીસતંત્ર સાબદુ થઇ ચુંટણી પંચના નિયમોને તમામ કામગીરી કરવામાં લાગી જાય છે. જે અનુસંધાને શહેર તેમજ તાલુકાના સંવેદનશીલ વિસ્‍તારોની માહિતી મેળવવા એએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ શહેર તાલુકા વિરપુર પોલીસ દ્વારા પેઢલા, મેડલીકપુર, જેતલસર જંકશન, જેતલસર ગામમાં ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.

(10:54 am IST)