Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ટંકારા વોર્ડનં ૨ માં ઇરફાન હાસમભાઇની અપક્ષ ઉમેદવારી

 ટંકારા રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રે ફકીર સમાજના મર્હુમ હાસમભાઇ જેવો આગેવાન સર્વે સમાજની સેવાના કાર્યોમાંઅગ્રેસર મર્હુમ હાસમભાઇ સોહરવર્દી ફકીર સમાજના  ભાજપના અને કોંગ્રેસના હોદ્દેદાર કાર્યકર તરીકે સેવા આપનાર મર્હુમ હાસમભાઇના પુત્ર ઈરફાનને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.(તસ્‍વીર-અહેવાલ હર્ષદરાય કંસારા)

(12:10 pm IST)