Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પોરબંદર નગરપાલીકાના કોંગ્રેસના ઉમેદવારો

પોરબંદર, તા. ૧૩ : નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે વોર્ડ નં.૪માં તેમજ વોર્ડ નં. ૧૩માં ૧-૧ ઉમેદવારોનું નામ હાલ પેન્ડીંગ રાખેલ છે. વાઘેશ્વરી પ્લોટ વોર્ડ નં. ૯માં ૪ નામ પેન્ડીંગ રાખેલ છે.

વોર્ડ વોર્ડનો વિસ્તાર : બોખીરા    

નં.

૧.    (૧) વિજયભાઇ સરમણભાઇ બાપોદરા

      (ર)  વજશી ભાયાભાઇ ઓડેદરા

      (૩) શાંતિબેન મુરૂભાઇ મોઢવાડીયા (ફોર્મં)

      (૪) સોનલબેન ભીમાભાઇ મોઢવાડીયા

ર.    વોર્ડનો વિસ્તાર : ખાપટ

      (૧) લખનભાઇ નાગાભાઇ મોઢવાડીયા

      (ર) પ્રફુલભાઇ રામભાઇ કિશોર

      (૩) નાથી જીવન પાંડાવદરા

      (૪) ભરતીબેન રાજાભાઇ ઓડેદરા

૩.    વોર્ડ નો વિસ્તાર : નરસંગ ટેકરીથી સીતારામનગર,

      રાજીવનગર, ધરમપુર

      (૧) જિતેન્દ્ર લક્ષ્મણભાઇ આગઠ

      (ર) પોપટભાઇ ગોવાભાઇ ચાંચિયા

      (૩) મંજુબેન ઉગાભાઇ પરમાર

      (૪)  કિરણબેન કેશવલાલ થાનકી

૪.    વોર્ડના વિસ્તાર : કડિયાપ્લોટ

      (૧) શૈલેશભાઇ કારૂભાઇ ઓડેદરા

      (ર) રંજનબા પરેશભાઇ શિંગરખીયા

      (૩) પ્રીતિબેન શૈલેષભાઇ ઓડેદરા

      (૪) પેન્ડીંગ

પ.   વોર્ડનો વિસ્તાર ખાખચોક

      (૧) અતુલ ભગવાનજી કારીયા

      (ર) મનોજ રામજી મકવાણા

      (૩) મણીબેન દાનુભાઇ ઓડેદરા

      (૪) વર્ષા સંજય સોલંકી

૬.    વોર્ડનો વિસ્તાર : મેમણવાડા, કુંભારવાડા

      (૧) ફારૂક યુશુફ સૂર્યા

      (ર) ભીખાભાઇ સીદીભાઇ ઢાંકેચા

      (૩) રશીદાબેન દિલાવરભાઇ જોખીયા

      (૪)  વિજુબેન ધર્મેશ પરમાર

૭.    વોર્ડનો વિસ્તાર : ખારવાવાડ

      (૧) હરિ નારણ કોટિયા

      (ર) જીવન રણછોડ જુંગી

      (૩) વિજયબેન રમેશભાઇ ગોહેલ

      (૪) ભાનું હીરાલાલ જુંગી

૮.    વોર્ડનો વિસ્તાર : સુભાષનગર, દીવાદાંડી

      વિસ્તાર, સલાટવાડા

      (૧) વિરેન્દ્ર ધનજી શિયાળ

      (ર) પરસોત તુલસીભાઇ વઢિયા

      (૩) વિજયાબેન પ્રવિણભાઇ ચૌહાણ

      (૪) પુંજીબેન પરષોતમભાઇ કાણકીયા

૯.    વોર્ડનો વિસ્તાર : વાડી પ્લોટ, વાઘેશ્વર પ્લોટ

      (૧) નરેન્દ્ર બાબુલાલ શિયાળ

      (ર) દિલીપ લીલાધર મશરૂ

      (૩) પેન્ડીંગ

      (૪) દિપ્તિ નિરજ ચોટાઇ

૧૦.  વોર્ડનો વિસ્તાર : માલદે બાલુનો વોર્ડ

      (૧) નરેન્દ્ર બાબુલાલ શિયાળ

      (ર) માલદે બાલુ ઓડેદરા

      (૩) દિવાળીબેન કાંતિલાલ કરગટીયા

      (૪) શારદાબેન કારાભાઇ પરમાર

૧૧.  ઝરીબાગ, ઇન્દિરાનગર

      (૧) વનરાજભાઇ પરબતભાઇ કેશવાલા

      (ર) રામાભાઇ પરબતભાઇ સિંધલ

      (૩) દિવાળીબેન કાંતિલાલ કરગટીયા

      (૪) નિકિતાબેન મનિષભાઇ લોઢારી

૧ર.  વોર્ડનો વિસ્તાર : છાંટા-૧

      (૧) રામભાઇ મેપાભાઇ ઓડેદરા

      (ર) જીજ્ઞેશભાઇ હરકૃષ્ણ છેલાવડા

      (૩) ગીતાબેન અરભમભાઇ પરમાર

      (૪) નર્મદાબેન હાજા રાવ ત

૧૩.  વોર્ડનો વિસ્તાર : છાંટા-ર

      (૧) ભરત લીલા ઓડેદરા

      (ર) ભરતભાઇ વિરમભાઇ શિંગરખીયા

      (૩) ચાંદની કાંતિલાલ બુધેચા

         (૪) પેન્ડીંગ

(12:44 pm IST)