Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

ઉપલા દાતારમાં પટેલ બાપુની જન્‍મજયંતિએ સમાધિ પૂજન

 જૂનાગઢ : જૂનાગઢ ઉપલા દાતારની કોમી એકતાના પ્રતિક સમી ધાર્મિક જગ્‍યામાં આજે બ્રહ્મલીનમહંત પૂજય પટેલ બાપુની જન્‍મજયંતી પ્રસંગે જગ્‍યા ખાતે બાપાની સમાધિનુ પૂજન કરતાં મહંત ભીમ બાપુ સાથે સેવક સમુદાઈ અને જગ્‍યાના ટ્રસ્‍ટી જયોતિ બેન વાછાની વગેરે નજરે પડે છે આ પ્રસંગે ભાવિકો માટે મહા પ્રસાદનું પણ અનેરું આયોજન કરાયું હતું જેમાં ભાવિકો એ બાપાની સમાધિના દર્શન કરી પ્રસાદ લીધો હતો.

 

(1:02 pm IST)