Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

પડધરી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા

 પડધરીઃ તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પડધરી બેઠક નં. ૧ પરથી રામજીભાઈ નાથાભાઈ ગોહિલ અને પડધરી બેઠક નં. ૨ પરથી અન્‍નપૂર્ણાબા બટુકસિંહ જાડેજા અને ઉકરડાની બેઠક પરથી રમાબેન અજીતસિંહ રાઠોડ દ્વારા ખૂબજ બહોળી સંખ્‍યામાં કાર્યકરો અને આગેવાનોની ઉપસ્‍થિતિમાં ઉમેદવારી પત્ર રજુ કર્યા હતા (તસ્‍વીર-અહેવાલઃ મનમોહન બગડાઈ-પડધરી)

 

(1:03 pm IST)