Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા:

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 3 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં કોઈપણ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા નથી ,હાલમાં મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં કુલ 2,17,331 સેમ્પલ લેવાયા છે

(6:32 pm IST)