Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

દેવભૂમિ દ્વારકા :કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતનાના સદસ્ય એ ભાજપમાંથી ફોર્મ ભર્યું

વેરાડ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જેઠાભાઈ છુછર ભાજપમાં જોડ્યા: છેલ્લા બે ટર્મથી કૉંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય હતા

દેવભૂમિ દ્વારકા :કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતનાના સદસ્યએ ભાજપમાંથી ફોર્મ ભર્યું છેવેરાડ જીલ્લા પંચાયત શીટ માટે ભાજપ માંથી આજરોજ ઉમેદવારી પત્ર ભરેલ છે તેમણે કોંગ્રેસપાર્ટીના તમામ હોદા પર થી સાત દિવસ અગાઉ રાજીનામું આપ્યું હતુંછેલ્લા બે ટર્મથી કૉંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય રહી ચૂક્યા હતા

(6:52 pm IST)