Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

જામનગરમાં ચાંદી બજારમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ચૂંટણી સભા : જંગી મેદની ઉમટી

જામનગરમાં ચાંદી બજારમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની ચૂંટણી સભા યોજવામાં આવી હતી.આ સભામાં કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી હકુભા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ,શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(10:03 pm IST)