Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

જુનાગઢમાં શનિમંદિર ખાતે શ્રીનૃસિંહ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્‍ઠા

જુનાગઢઃ ભવનાથ તળેટી સ્‍થિત શ્રી શનિદેવ અને શ્રી સરસ્‍વતી મંદિર ખાતે મહંત તુલસીનાથબાપુ દ્વારા શ્રી નૃસિંહ ભગવાનની મુર્તિની પ્રાણપ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. આ દ્વિદિવસીય પ્રાણપ્રતિષ્‍ઠામાં યજ્ઞમાં આહુતી આપતા પૂ.એકનાથજી તેમજ નૃસિંહ ભગવાનની મૂીર્તનો અભિષેક કરતા તસ્‍વીરમાં નજરે પડે છે. હાલ આ શનિમંદિર ખાતે રીનોવેશનની કામગીરીમાં આર્થિક સહયોગ આપવા ઇચ્‍છતા દાતાશ્રીઓએ મો.નં.૯૪૨૭૭૪૬૯૯૫ ઉપર સંપર્ક સાધવા તુલશીનાથબાપુ એ અપીલ કરી છે.(અહેવાલઃવિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(2:16 pm IST)