Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2024

જીનિયસ પબ્‍લીક સ્‍કૂલનું ગૌરવ

જૂનાગઢઃ વિકસિત ભારત અંતર્ગત ક્‍વિઝ કોમ્‍પીટીશનનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. જેમાં જીનિયસ પબ્‍લિક સ્‍કૂલની વિદ્યાર્થીનીઓ અકબરી નિવા અને બસિયા રાજલએ પ્રથમ ક્રમાંક મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ તકે શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

(1:50 pm IST)